Gujarati Quote in Poem by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું”

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તને કેટલું ચાહું છું
એ જતાવી નહિ શકું.
હું તને કેટલું માનું છું
એ બતાવી નહિ શકું.
હું તને કેટલું સમજુ છું
એ સમજાવી નહિ શકું.
તારા દુખે દુખી ને
તારા સુખે સુખી થાઉ છું.
મારા હૃદયની લાગણીઓનું
આલેખન હું કરી નહિ શકું.
શું કહું તને હું
બસ,
હું તને કોઈ સ્વાર્થ વિના ચાહુ છું.

- મનીષ ચુડાસમા
“સ્નેહનું પવિત્ર ઝરણું”

Gujarati Poem by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” : 111918764
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now