खलानां कण्टकनां च दि्वविधैव प्रतिक्रिया।
उपानन्मुखभंगे वा दुरतो वा विसर्जनम ।।
પ્રસ્તુત સુભાષિતમા સંસ્કૃત શ્ર્લોક ના કવિ કહે છે ," દુર્જનોની કાંટા સાથે સરખાવી તેનો મુકાબલો કઈ રીતે કરવો તેવું સુચવવામાં આવ્યું છે , મુકાબલો કરતુ વખતે તેનું મુખ તોડી નાખવુ અથવા દુરથી તેમનો ત્યાગ કરવો.