ફરી આજે પણ તે કઈ કહ્યા વિના સૂઈ ગય,
આ નિદ્રા તેની ગજબ ની છે.
વાતો વાતો માં રાહ જોતો રહ્યો હું,
પણ! અલ્ફાજો ના કઈ કહી શકાય આ દોસ્તી પણ ગજબ ની છે.
ગુસ્સો આવ્યો ફરી આ ક્ષણભર માટે વળી,
પણ! તેની મહેરબાની પણ ગજબ છે.
વિન્સ ભૂલ્યો હતો જે સ્મિત નું સુખ,
તેની નિંદ્રા ના ચેહરો પણ ગજબનો છે.