મળે ન વાત ને મોન જ રહેવાનું,
લાગણીમા રત બનીને સહેવાનું.
મળે શબ્દનો સાથ તો કશુંક,
અવતરે ઊર આળખાય જવાનુ.
કોઈ પ્રેમમાં રસ જર જરે તો,
ઝાંઝવા માં જ જળી જવાનું.
સમય વહે રુતુ લયને સતત,
વાતે તરુને જંજેરાય જવાનું.
મનરવ મજા એકલ મળે ના,
સ્વયં રહે શૂન્ય સર્જાય જવાનું.