પ્રભુને મળવા ગયો ને માનસ રસ્તે ભૂલી ગયો, માણસ તો બનવા ગયો પણ પ્રેમ ભૂલી ગયો, પૈસાને પામવા ગયો તો પરિવારને ભૂલી ગયો,
સંયમ વગરનો નર નકામો, નફા વગરનો વેપાર નકામો, બોલ્યું ફરે તે માનવી નકામો, દાન વગરનું ધન નકામું, અને કાબુ વગરનું મન નકામું...
🌞સુંદર સવારના નમસ્કાર🌞