ક્યારેક જિંદગી પણ જોકર જેવી જીવવી પડે છે, દિલમાં ભલે દર્દ હોય પણ દુનિયા સામે હસતા રહેવું પડે છે, ખુશી નથી છતાં ખુશ રહેવું પડે છે,
કોઈ પૂછે છે કેમ છો તો મજામાં કહેવું પડે છે, શંકર ભગવાનની માફક ઝેર ને પણ ધીમેથી પીવું પડે છે, જિંદગી એક આબાદ નાટક હોવા છતાં હસતા હસતા ભજવવું પડે છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞