કેમય શામાતો નથી આ મન નો *ઉન્માદ..* નાણાવતી સાજન માંડવે બેઠું છે... ને વર પોખાય છે માયરે...કોઈ હરીફાઈ નથી... કે નથી કોઈ પ્રતિયોગિતા જોને તો પણ મન ભાગે મને મૂકી જઈ બેઠું માયરે,સાજને બતાવ્યા શમણા સવર્ગ ના... આ તો કેવો *ઉન્માદ* દિલ ની ધડકન રેલગાડી ની ઝડપ પડે ઓછી...
યૌવન શુ ઝંખે છે.. એ નહીં સમજાય અને *સુખ નામે શમણું* જાગતી આંખો માં ડોકાય....
પન્ના ઉપાધ્યાય... પ્રીત