કરો છો પ્રેમ તો ચાહત ભુલાતી નથી,
યાદ પળપળ ને એ જ પોસાતી નથી.
જુરવાનુ જ રહે જે કોઈ મીલન નથી,
હિરાને ઘેરી વળે તેવા કોઈ વિલન નથી,
બસ ભમતા રહી અજાણ જાણ નથી.
અને સમવા સમતાની કોઈ ભાત નથી.
આમ કેમ થતું હશે શંકાને પેખાતુ નથી,
અનેઆ વિચારનુ સંક્રમણ મૂકાતુ નથી.
ચાહતમાં ભુલા પડી ને શોધતા નથી.
મનરવને મલકમાં કોઇજ ગોતતા નથી.
તા,૧૬,૧,૨૦૨૪ મનરવ મનજી