પ્રાર્થના કરતા પહેલા વિશ્વાસ રાખતા શીખો, બોલતા પહેલા સાંભળતા શીખો, વાપરતા પહેલા કમાતા શીખો, હાર માનતા પહેલા પ્રયત્ન કરતા શીખો, અને મરતા પહેલા જીવતા શીખો,
જીવનમાં જો આનંદમાં રહેવું હોય તો જે છે એને છુપાવવાનો પ્રયત્ન ના કરો, અને જે નથી એને બતાવવાનો પ્રયત્ન ના કરો...
🌞સુંદર સવારના નમસ્કાર🌞