પતિ-પત્ની શોપિંગ માટે ગયા....
કેટલી ઉથલપાથલ કર્યા બાદ પત્ની એ ૪૦-૫૦ ડ્રેસ અલગ તારવ્યા. એનું ય ઘનિષ્ઠ અવલોકન કરી એમાં થી ૧૫ ડ્રેસ અલગ કર્યા. એમાં થી ૫ અને
છેલ્લે ૧ ડ્રેસ ફાયનલ કર્યો....
આ પ્રક્રિયા માં ૪ થી ૫ કલાક નીકળી ગયા. ...બિલ ચૂકવી બહાર નીકળતાં પતિ એ કોમેન્ટ કરી કે
"આદીમાનવ ને સારું હતું કે એની પત્ની ઝાડ નાં પાંદડાં જ પહેરતી હતી"...😎
પત્ની નો સટીક જવાબ...🤫
"તમને શું ખબર કે એને એક એક પાંદડું પસંદ કરવા પેલા ને કેટલા ઝાડ પર ચડાવ્યો હશે"...🤭🙊🤭
"તમને તો એ.સી. માં બેસી રહેવામાં પણ પેટ માં ચૂંક આવે છે"!!!
નોંધ- પત્ની આગળ વધારે દોઢ ડહાપણ કરવું નહીં!!
😂😂😂😂