*_દરેક વ્યક્તિ કંઈક ને કંઈક બોલે છે.._*
*_કોઈની જીભ બોલે છે,_*
*_કોઈનો ઈરાદો બોલે છે,_*
*_કોઈનો સમય બોલે છે,_*
*_કોઈનો પૈસો બોલે છે,_*
*_કોઈનું વર્ચસ્વ બોલે છે,_*
*કોઈની ચાલાકી બોલે છે,*
*કોઈની સત્તા બોલે છે,_*
*પણ*
*જીવનનાં અંતે ભગવાનના "દરબારમાં " દરેકનું "કર્મ "બોલે છે...!*.
🙏🙏🙏