Gujarati Quote in Thought by Palak Vaidh

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એની વાતો મને સમજાતી હતી, અને એ મને સમજાવતો હતો, “શક્ય ક્યારેય જે થશે નહિ, ઊંડાણમાં જેના જવું નથી” રોકતી હતી પોતાને પણ સાળુ આ મન કહે જીવી લે ને. સમય ગયો ઘણું સમજ્યા ઘણું જીવ્યા ઘણું ફર્યાં ઘણું દેખ્યું, ઈ વાતો અને વાતો નો દરિયો ના ક્યારેય એ સમયે ખૂટ્યોતો ના ક્યારેય કદાચ ખુટશે……. પણ જો હવે ક્યારેય મળ્યા તો….

Gujarati Thought by Palak Vaidh : 111911685
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now