આમ તો પૈસો એકલો નથી આવતો ,તેની સાથે ખર્ચાઓની ફોજ લઈને આવે છે,અને પછી જેમ જેમ પૈસો આવતો જાય એમ આ ફોજ મોટીને મોટી થતી જાય છે અને પછી એ જ પૈસો જયારે કોઈ પણ રીતે ચાલ્યો જાય છે ત્યારે એકલો જ જતો રહે છે પરંતુ ... પેલું ખર્ચાઓનું લશ્કર મુકતો જાય છે.
🙏જય શ્રી કૃષ્ણ 🙏
Have a nice day🌞