કાઉ..કાઉ ને કૂહુ..કૂહુ કેટલો ફર્ક હોય છે બંનેમાં..પરિણામમાં એક ભેજુ બગાડે અને બીજું મનને આનંદ કરાવે, આપણા બોલમાં આવો જ ફર્ક હોય છે, કર્કશતા અને મધુરતા,
જીવનમાં સુખનું કારણ ધર્મનો પ્રભાવ, અને શાંતિનું કારણ તમારો સ્વભાવ હોય તો કૂહુ કૂહુ જ છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞