વેદનાના જીવનનો લય તારાં તરફ વાગે છે.
તને ક્યારેક આ ધૂન માં ગરકાવ થવાનું મન થાય?
આભના લય સાથે ધરતી નાચે છે.
તને ક્યારેક પાયલ સાથે નાચવાનું મન થાય?
ફૂલ એક એક બંધાય માળા બની જાય છે.
તને ક્યારેક મારામાં એકાકાર થવાનું મન થાય?
મારા એક શબ્દોથી કવિતા સુર બને છે.
તને આ કવિતામાં પ્રાણ પુરવાનું મન થાય????