આ અજાયબી છે : સંસારમાં મોક્ષ દેખાવો તે અજાયબી છે. અને આ અક્રમ માર્ગ દસ લાખ વર્ષે થયો છે ! અજાયબ માર્ગ છે ! ધીટ્ આશ્ચર્ય છે ! આખા ‘વર્લ્ડ’ના કલ્યાણ માટેનો આ માર્ગ છે. આખું વર્લ્ડ બળી રહ્યું છે ‘પેટ્રોલ’ની અગ્નિથી, તે હવે તો સળગી ગયું છે ! એને માટે હું નિમિત્ત છું, છતાં ગુપ્ત રાખ્યું છે. અમે પલંગમાં સૂતા સૂતા બધું કરીએ. મજૂરો મહેનત કરે ને ‘જ્ઞાની’ઓ ઘેર બેઠાં કરે !
(આપ્તસૂત્ર #3175)
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)