Gujarati Quote in Shayri by Pihu

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુ કહે છે કે હુ તને ભૂલી જાવ ,
પણ તુજ કહે કે ખુદ ને કેમ ભુલાતું હશે વળી....
આ અરીસો તરી યાદ અપાવે છે ,
જયારે જોવ એને તરી જ છબી બતાવે છે.....
નથી સમજાતું કુદરત નું આ મને જે ચક્ર મને ,
હુ ભૂલવા જેટલાં પ્રયત્નો કરું એ એટલી મને તરી યાદ અપાવે છે....

Gujarati Shayri by Pihu : 111909950
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now