શિયાળાની અસર એવા લોકોને ક્યાંથી થાય જેઓ હંમેશા બીજા થી🔥બળતા હોય,
એટલી સમજણ શક્તિ તો આપણામાં હોવી જ જોઈએ કે અંતરમાં કોને રાખવા અને કોનાથી અંતર રાખવું,
કારણ કે.. સૌથી મુશ્કેલ કામ માણસને ઓળખવાનું છે, જેવા દેખાય છે એવા હોતા નથી, અને જેવા હોય છે એવા દેખાતા નથી...
🌞સુંદર સવારના નમસ્કાર🌞