Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે પગથળ બની જાવુ છે
_____________________

જો હોય ઈચ્છા આસમાન ફરવા ની,તો મુજ ને ચાંદની બની જાવુ છે,
હોય ઇચછા સમંદર પાર કરવા ની તો મારે નાવ બની જાવુ છે


હોય ઇચ્છા ,ડ્રાઇવિંગ કરવા ની તો મારે સ્ટીયરીંગ વીલ બની જાવુ છે.,
તમ જીવન ના મારે ,ડ્રાઈવર થઇ જાવુ છે.


પગલા પડે જયા જયા તમારા એ રસ્તા ની મારે મંજીલ થઇ જાવુ
છે, તુજ જીવન ના મારે પગથળ બની જાવુ છે.


શીખે છે તુ પ્રીત ની ભાષા તો એ પ્રેમ ની મારે મદિરા થઇ જાવુ છે,
તુજ ધબકતા હૃદય ની મારે ધડકનો થઇ જાવુ છે.



જયવંતભાઇ બગડીયા / કવિરાજ

Gujarati Poem by Jayvant Bagadia : 111907498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now