દુનિયામાં બધા જ વ્યક્તિ ની અંદર બે પ્રકાર ના ગુણ હોય છે, સારા અને ખરાબ. અને તે બંને ગુણ આપણને કામ લાગે છે. સારા ગુણ ને અનુસરી ને આપણે પોતાની જાત ને સારી બનાવી શકીએ છીએ અને ખરાબ ગુણ ને જોઈને તેને આપના જીવનમાંથી કાઢી અથવા તેવા ગુણ આપણામાં ના આવે તેની કાળજી રાખી ને પોતાનું જીવન સારું બનાવી શકીએ છીએ.
#Good