Gujarati Quote in Poem by Manjibhai Bavaliya મનરવ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝીણી ઝીણી વાગે જંત્રી અનહદ ગુંજે નાદ,
શૂન્યથી સરે એકચિત એને કોઈ ન રહે વાદ.


ઓહમ સોહમ અવિરત શબ્દે સાધે રસ સાધ,
પરિબહમ ઈશ જોડે ભરી ભજનનો એ ભાવ.

જીવન સમજ સાર સમાવે સમાજે સાન,
નભે નાદ સાભળે ઊંચે અવતરે ગુંજે ગાન,

સજીવ ચેતના સિતારી બજે તન મન તાર,
કર્મ ધર્મ સોહે સંસારા મનખ મળે ભવ ધાર.

મનરવ આ ચાલે સકામ સ્વયંભુને સાર.
તનરવ વહે તેજ પળ સહુ સહુ ની સાન.

Gujarati Poem by Manjibhai Bavaliya મનરવ : 111906212
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now