Gujarati Quote in Motivational by Mahendra Sharma

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણાં બાળકો કેવા થશે?
આપણે જેવા એના કરતાં ૫ કે ૧૦ ગણા થશે.
જે આપણો શોખ હશે, બાળકો ૧૦ ગણો કરશે,
જે આપણે રોજ કહેતા રહીએ, બાળકો ૧૦ વખત કહેશે.

એટલે બાળકોમાં સેવા, સમભાવ અને સંતોષ વિકસાવવા, આપણે પહેલાં એ આપણામાં વિકસાવવું પડશે.

#Divine

Gujarati Motivational by Mahendra Sharma : 111906115
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now