Gujarati Quote in Poem by Yuvrajsinh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‌‌ ‌-સંગાથ-

સમય એટલો મધુર છે, 'યુ' કરવટ ની જેમ બદલાઈ જશે.
પ્રેમ ની યાત્રા શરૂ તો કર મુસાફર, વિષામો આપો આપ નંખાઈ જશે.

તારા પ્રેમ ના શબ્દો અતિ મીઠા છે, જીવન મારું બદલાઈ જશે.
વધારે આદરીશ યાદ ને જો તું, તારા પ્રેમ થી ઈતિહાસ છવાઈ જશે.

સમય આવ્યે જોઈ લઇશ, એધાણ તારા પણ માપાઈ જશે.
ઘડીક ડોકીયું કર ને જીવન માં, જન્મ થી મોત સુધી ના રખોપા સમજાઈ જશે.

હવે આગળ આવ અને માગી લે‌ હાથ, નહી તો પસ્તાવો પથરાઈ જશે.
હું તો પ્રેમાળ છું 'યુ', ખરીદાઈ જઈશ, કોઈ તને પણ ભોળવાઈ જશે.
-યુવીરાજસિંહ

Gujarati Poem by Yuvrajsinh Solanki : 111906067
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now