પૈસા નો હિસાબ તો ખૂબ મેળવ્યો, પણ પૈસા બનાવવા જતાં શું શું ગુમાવ્યું તેનો હિસાબ પણ એકવાર કરી જોજો..આંખમાંથી આંસુ આવી જશે,
કારણકે..પૈસા જેમ તેમ નથી મળતા, અનેક ખુશીઓના સોદા કરવા પડે છે સાહેબ, કેટલીય હોળી, નવરાત્રી અને દિવાળી ઓફિસમાં જ ઉજવવી પડે છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞