✨️આજની સાંજ એટલે એ વિસ્મરણીય ક્ષણ
જયાં તું ને હું હોય..❤️❤️
✨️હદય ને મન સાથેનો એહસાસ હોય..❤️
તારા હાથમાં મારો હાથ હોય..❤️
✨️શ્વાસ તારા ને ધડકન મારી હોય..
✨️આંખો ને સ્મિત સાથે થતી વાતો હોય..❤️
✨️બસ એ વિસ્મરણીય ક્ષણ મારા જીવનમાં હરપલ હોય. .♥️
✨️✨️જયાં બસ તુ જ હોય❤️❤️