Happy Diwali to all my friends.
દિવાળીના દિવાની જેમ તમારી જિંદગીમાં રોશની અને તેજ રહે અને તેમ હંમેશાં ઝગમગતા રહો.
દીવડા તમારાં ઘરનાં અંધકારને દૂર કરી હંમેશાં તમારાં ઘરમાં પ્રકાશિત ઊર્જા રહે.
તમારાં ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે અને માં લક્ષ્મી અને માં સરસ્વતી હંમેશા તમારાં ઘરમાં બિરાજમાન રહે.
અમારાં અને અમારા પરિવારજનો તરફથી તમને અને તમારા પરિવારજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા.