*નૂતન વર્ષા અભિનંદન*
દિવાળી પછી નવો વર્ષ આયો,
ખુશીઓ અને આનંદ લાવ્યો,
સૌ પરિવારનો મિલન કરાવ્યો,
બધાની નવી ઉમંગો લાવ્યો,
બધાનો જોશ જગાડ્યો,
માતા-પિતાનો માન લાવ્યો
કે નવો વર્ષ આયો,
મહેનતનો ફલ લાવ્યો,
મીઠાઈ અને ફરસાણ થી મહેમાનોને વધાવ્યો,
કહે દિવ્ય નૂતન વર્ષ આજથી આવ્યો
દિવ્યરાજસિંહ નારાણજી જાડેજા
દિવ્ય
ગઢસીસા-કચ્છ
હાલ મુન્દ્રા