*સમય ને હારી પણ ન શકાય અને*
*સમય ને જીતી પણ ન શકાય*
*ફકત ને ફકત સમય થી શીખી શકાય છે*
*જે સમયને સમજીને તેની સાથે ચાલે છે*
*તે જ દરેક સમય માં ટકી શકે છે...!!!*
*આપનો દિન શુભ મંગલમય રહે*
💐🙏🏻 #Good_Morning 🙏🏻💐
*༺꧁ *જય શ્રી કૃષ્ણ*꧂༻
*Զเधे Զเधे*
*હર હર મહાદેવ*
!! *શુભ સવાર* !!
#H_R