પ્રેમ જેઠાલાલ જેવો કરવો,
બબીતા જોઈને ખુશ રહેવું..
આશાઓ પોપટલાલ જેવી રાખવી,
ગમે તે થાય વરરાજા થઇ ને જ રહેવું..
વિચાર હાથી ભાઈ જેવા રાખવા,
થવાનું હોય તે થાય જમતા રહેવું..
નસીબ ઐય્યર જેવું માંગવું,
રૂપ ભલે ન હોય રૂપલી સાથે રહેવું..
ઈચ્છાઓ તારક મહેતા જેવી રાખવી,
પત્ની જે આપે એ ખાઈ ને ખુશ રહેવું.
જવાબદારી ભીડે જેવી રાખવી,
પૂરા ગોકુલધામ સાથે રહેવું.
જીવન ચંપક કાકા જેવું જીવવું,
ઉંમર કેટલી પણ થાય હસતા રહેવું.
😀😀🤪🌹👍