Gujarati Quote in Poem by Nidhi Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનમા ચાલતા વિચારોને કેવી રીતે કાબુમાં રાખુ, તું ક્યારેક આવશે એવો હું વિચાર કરુ છુ.
તુ આવીને મારા મનની વ્યથા સાંભળશે એવી ખોટી આશ હું રાખુ છું.
મારી કાલ્પનિક દુનિયામાં રોજ તને શોધું ,તું ક્યાંક મળશે એવી ખોટી ભ્રમણા હું રાખુ છું .
હજારોની ભીડમાં પણ તને શોધું છું,તારી એક ઝલક દેખવા હું તરસું છું,
મારા કાલ્પનિક વિચારોને ,તું આવીને હકીકત બનાવશે એવી ખોટી ધારણા હું કરું છું.
છતા હું હજી પણ તારી રાહ જોઉ છું. :- Nidhi ✨🦋

Gujarati Poem by Nidhi Joshi : 111901794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now