Gujarati Quote in Poem by Nidhi Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનમા સૌ બધુ જાણે
મોઢે ના કોઈ બોલે,
ના સત્યને સ્વીકારે
ના અસત્યને - અસત્ય બોલે,
કાંટાળીએ ના કોઈ ચડતુ
નિર્દોષના ગળા સૌ પકડે,
માનવી જાણે ધર્મ-અધર્મ
છતાય જીવના ડરથી કશુ ના બોલે,
આજ તો કળિયુગ છે મિત્ર
જ્યાં ઈશ્વર મોંગા મોઢે બધુ જ જોવે :- Nidhi✨🦋

Gujarati Poem by Nidhi Joshi : 111901790
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now