આશાપુરા રણચંડી આઇ જગદંબા
મહામાયા મેલડી આઈ ખોડલ અંબા
રાંદલ,રાજલ, સંગ માં મોમાયને નમાં
બહુચરા ઉમિયા, હરસિદ્ધિ સંગે રમાં
ભદ્રકાળી મહાકાળી મંગલકારી માં
સચ્ચિયાર વાંકલ, જય હો કરણી માં
સરસ્વતી , શક્તિ વંદે વૈષ્ણવુ દેવી માં
કરે નર નમન આ આસોની નવરાત્રીમાં
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કચ્છ