Gujarati Quote in Thought by બદનામ રાજા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુબળો સમય હોય નેં તેરે લૂગડું ય સગુ નો હોય
દુનિયા ખુરશી ખાલી નો કરે
સમય સમય બલવાન હે નય પુરુષ બલવાન,
કાબે અર્જુન લૂંટયા વો હિ ધનુષ વો હિ બાણ
તમારો સમય મોળો હોય ને તેરે દુનિયા બે નાડા વા આઘી હાલે
ક્યાંક કાઈક માંગી લયશે તો, હાથ લાબો કરશે તો...

પણ હું હોય કે તમે હોય, તમારો કે મારો સમય મોળો છે
બાકી આપડે મોળા નથી હો, સમય મોળો છે.
કાયલ આ સમય ફરે એટલે બતાવી દેહુ... 👍

Gujarati Thought by બદનામ રાજા : 111895296
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now