ખરાબ અક્ષરોમાં સારૂ ગોતવા માગું છું ,
ખરાબ દુનિયામાં સારૂ મેળવવા માગું છું;
ખરા અર્થમાં તારી સાથે દુનિયા માણવા માગું છું,
ખરૂ ને ખારા નો સ્વાદ પારખવા માગું છું;
ખુદથી તારા પગલાં પર ચાલવા માગું છું,
ખુશબૂ તારી કઈક થી આવે છે?
ખાલી તારા હૃદયમાં મૂજને માગું છું .
-સત્યરાજ ખવડ