Gujarati Quote in Thought by Sejal Raval

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#લાગણીઓની સફરે
#congratulatuons for success of chandrayaan-3

ચાંદા મામા પણ આજે રાજી ના રેડ થઈ ગયા હશે.

જો ચંદ્ર ને પણ વાચા હોત તો ચોક્કસ પણે પૃથ્વી પર ના
પોતાના ભાણીયાઓ ની જેમ જ રાજી ના રેડ થઈ ને
કહેતા હોત "મારા ભારત ભર ના તમામ ભાણી ભાણીયાઓ ને હું આજે અંતઃ કરણ પૂર્વક આવકારુ છુ
ઓચિંતા નુ આ વગર વૅકેશને તમે જે landing કયુઁ છે
અને મને સરપ્રાઈઝ આપી છે, મારા પણ માન્યા મા નથી આવતુ. ખૂબ ખૂબ અભિનંદન. "
અને એની પણ અાંખ માં હર્ષ ના આસું હશે એવું હું
ચોક્કસ પણે માનુ છું..


સેજલ રાવલ

Gujarati Thought by Sejal Raval : 111892357
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now