*લેખકો માટે એક અગત્યનો સંદેશ*
*વિચારોનું વિશ્લેષણ* એ ગુજરાતી સાહિત્યને સમર્પિત પ્લેટફોર્મ છે. અહીં તાજેતરના મુદ્દાને સ્પર્શતા લેખો, કવિતાઓ અને વાર્તાઓ મૂકવામાં આવે છે. આ પ્લેટફોર્મ હવે નવોદિતો, અનુભવી લેખકો અને કવિઓને આમંત્રિત કરી રહ્યું છે.
લેખકોને શું ફાયદો થશે?
• લેખકોની કૃતિઓ વિચારોનું વિશ્લેષણ વેબસાઇટ પર મૂકવામાં આવશે.
• વિચારોનું વિશ્લેષણ પોતાનો બહોળો વાચક વર્ગ ધરાવે છે, જેનો લાભ લેખકોને મળશે.
• જો લેખકો ઇચ્છશે તો તેમની રચનાઓ તેમના ફોટા સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે.
• *દર મહિને સારું પ્રદર્શન કરનારા ત્રણ લેખકો/લેખિકાઓને ઇનામ આપીને તેમની કૃતિઓને બિરદાવવામાં આવશે અને તેમની રચનાઓ ગુગલ પર ઇન્ડેક્સ કરવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.*
• ફક્ત રચના મોકલવા માંગતા લેખકો/લેખિકાઓએ જ જોડાવું.
• લેખકોએ પોતાની રચનાઓ પ્રૂફરીડિંગ કરીને મોકલવાની રહેશે.
• વ્યાકરણ-દોષ કે જોડણી-દોષ વાળી રચનાઓ સ્વીકારવામાં નહીં આવે.
• લેખકોએ બાહેંધરી આપવાની રહેશે કે તેમની રચના તેમનું મૌલિક સર્જન છે.
• મોકલેલી રચના બીજા કોઈ પણ ઓનલાઇન પ્લેટફોર્મ કે બ્લૉગ પર પ્રસિદ્ધ થયેલી ન હોવી જોઈએ. જો તે રચના બીજા કોઈ પ્લેટફોર્મ પર પબ્લિશ થયેલી જોવા મળશે તો કોપિરાઇટનું ઉલ્લંગન થશે. તે બદલ જે તે લેખક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રચાનાઓ કેવી રીતે મોકલવાની છે, તેની માહિતી અમારા વ્હોટ્સએપ ગૃપમાં આપવામાં આવશે. જે પણ લેખકો/લેખિકાઓ ‘વિચારોનું વિશ્લેષણ’નો ભાગ બનવા માંગતા હોવ તે ઝડપથી ગૃપમાં જોડાઈ જાય. ગૃપમાં લિમિટેડ સંખ્યામાં જ લેખકોને લેવામાં આવશે તેની સૌએ નોંધ લેવી.
https://chat.whatsapp.com/LMDidoV0AdxCi7xuuFXE4A