સંબંધોનું ક્ષેત્રફળ પણ ખરું છે, લોકો લંબાઈ_પહોળાઈ માપે છે, પરંતુ ઊંડાઈ તો જોતા જ નથી,
એટલે જ ઘણીવાર એકલતા એ વધારે શાંતિ આપે છે, સંબંધમાં રહેવા કરતા,
માણસને સંબંધની કિંમત જીવનમાં બે જ વાર થાય છે, એક નિભાવતા પહેલા અને ગુમાવ્યા બાદ...
🌞સુંદર સવારના નમસ્કાર🌞