લાગણીશીલ વ્યક્તિ જ હંમેશા બધી બાજુ થી ઘસાય છે. સહન કરવાનું.. કદર થતી જ નથી..!
જતું કરવાનું.. સમજવાનું
છતાં પણ ક્યારેય માન સન્માન વિશે છોડી દેવું વડીલો સલાહ જરૂર આપશે એને ના ખબર પડે એ નાનો છે એને સમજ નથી પણ જે હજી કોલેજ થી નીકળ્યા છે જીવનની શરૂઆત કરી છે એમની પાસે વડીલો જેવી સમજ શક્તિ ની અપેક્ષા રખાય છે
-Shivani Goshai