શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા, લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પરથી નક્કી કરે છે,
મૌન સાથે જે સંવાદો કરી લે છે એ શબ્દો સાથે ખોટા વાદ-વિવાદો માં નથી પડતા,
એટલે જ તો કહેવાય છે કે પ્રભાવ ગુમાવી ચૂકેલા શબ્દો કરતા સ્વભાવ સાચવીને બેઠેલું મૌન વધુ સારું હોય છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞