Gujarati Quote in News by જયદિપ એન. સાદિયા

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

// કલમોત્સવ - શબ્દોની મહેક //

[Notification]

3nd Annual Year of KSM AAS Selection Process : Invitation Form of 12th E - AAS Author Selection Process for year 2023 - 2024.

કલા અને સાહિત્ય જગતનું એકમાત્ર શિસ્તબદ્ધ, સત્તાવાર એવમ્ પારદર્શક સંચાલન દ્વારા ચાલતું આત્મીય સાહિત્ય લેખન ગ્રુપ એટલે " કલમોત્સવ - શબ્દોની મહેક ".

સાહિત્ય અને કલાને પ્રોત્સાહન આપવા એક નવી દિશાના અને સત્તાવાર નીતિ સાથે સોશિયલ મિડિયામાં છેલ્લા બે વર્ષથી પોતાની આત્મીયતા અને શિસ્તબદ્ધ સંચાલન સાથે ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી ત્રીજા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યું છે ત્યારે ગ્રુપમાં તૃતીય વાર્ષિક સમયગાળા દરમિયાન દરેક શ્રેણીમાં લેખક સ્થાનની ફાળવણી માટે નવોદિત લેખકોને આમંત્રિત કરવા 12th E - AAS Process નું આયોજન કરવામાં આવ્યું છે.
ફોર્મમાં જરૂરી વિગતો ગુજરાતીમાં જ ભરવી. પૂછવામાં આવેલી દરેક વિગત યોગ્ય રીતે લખવી અનિવાર્ય છે.

Form Link :

https://forms.gle/2PugWFVWhcZEyyTbA

12th E - AAS Process ના આયોજન અંગેની જરૂરી માહિતી નીચે પ્રમાણે છે.

Starting Date of Form Submission :
21.02.2023, 06 00 AM
Ending Date of Form Submission :
10.03.2023, 06:00 PM

Starting Date of Author Selection Process :
11.03.2023 - 25.03.2023

Counseling of winning authors :
26.03.2023 - 30.03.2023

Allotment of Author Slot in KSM :
01.04.2023

> અગત્યની સૂચના :
૧. અરજી ફોર્મમાં આપેલી બધી જ વિગતો ભરવી અનિવાર્ય છે.
૨. આપ સર્વે આ નિમંત્રણ માહિતી આપના સાથી લેખકોને મોકલી શકો છો.
૩. આપની અરજી પસંદગી કરવાના સંપૂર્ણ અધિકાર કલમોત્સવ - શબ્દોની મહેક સંચાલન વિભાગના રહેશે.

E- AAS પ્રક્રિયા વિભાગ - કલમોત્સવ.

Gujarati News by જયદિપ એન. સાદિયા : 111861154
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now