આજ કાલ નાં સમય માં બાળકો ને પગે લાગવું જુનવાણી લાગે છે નમવું કોઈને ગમતું નથી ગાયત્રી મંત્ર શું કેહવાય એ ખબર નહિ હોય પણ હા જોની જોની યસ પાપા એ એમની માતા એ જરૂર શિખવાડ્યું હસે મોર્ડન યુગ તરફ વળતો આપડૉ સમાજ પોતાની જ જીવનશૈલી ભૂલી ગયો છે નઇ????
-Shivani Goshai