દોસ્તી.....
એક દિવસ આપણે બધાં એકબીજાથી
અલગ થઈ જઈશું,
આપણે આપણી દરેક વાતોને યાદ કરીશું
આ સંપર્ક દુલૅભ બંને ત્યાં સુધી દિવસો
મહિનાઓ અને વર્ષો વિતી જશે,
એક દિવસ આપણાં બાળકો આપણાં
ચિત્રો જોશે અને પૂછશે આ કોણ છે,
અને આપણી આંખોમાં આંસુ સાથે
સ્મિત કરીશું અને કહીશું આ એ છે,
જેની સાથે મે મારા જીવનના શ્રેષ્ઠ દિવસો
પસાર કર્યા હતાં....!!!
jigna pandya.... ✍🏻