પારકા ને ક્યાં શોધવા અહીં , પોતાના ખોવાઈ ગયા......
રેતી જેવા હતા સપના મારા મોજાં થી ધોવાય ગયાં.....
વિતેલી વાતોને યાદ કરી તો , આંસુ છલકાય ગયા .........
સબંધો ઘણાં મળ્યા મને પણ , અમુક દિલ માં સચવાઈ ગયા .....
યાદો ની તિજોરી ખોલી જયારે, આ હોંઠ મલકાઈ ગયા..!!!!