:આમળાનો જ્યુસ પીવાના અનેક લાભ :
* આમળાનો જ્યુસ પીવાથી શરીરને અનેક લાભ થાય છે.
* આમળામાં વિટામીન C ભરપૂર માત્રામાં હોવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
* આમળાનો જ્યુસ ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે.
* ગેસ્ટ્રોલોઝોફેગલ રીફ્લક્સની સમસ્યાથી પણ આમળાનો જ્યુસ છૂટકારો અપાવે છે.
* ઉપરાંત, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા અને કાનના દુઃખાવાને કાબુમાં રાખવા માટે પણ આમળા લાભદાયી છે.
@everyone