Gujarati Quote in Motivational by Riddhi Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમયની બરબાદી...
- ટીવી અને મોબાઇલનો અતિશય ઉપયોગ,
- બધાની સમસ્યાઓ સોલ્વ કરવાના નાહક પ્રયત્નો,
- અંગત લોકો સામેની ચર્ચા વિચારણા જીતવાની કોશિશો,
- અમુક બાબતો જે તમે બદલી શકવા સક્ષમ હોવા છતાં તે બદલવાની રાહ જોઈ બેસી રહીને ફરિયાદો કરવી,
- ફોગટ સમસ્યાઓ ઉભી કરવી જેથી સાચી સમસ્યાઓ ભૂલી શકો...

Gujarati Motivational by Riddhi Patel : 111849861
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now