6ઠ્ઠી ડિસેમ્બર 1956ના એ દિવસે
બપોરે દોઢ વાગે નીકળેલી અંતિમયાત્રાનો શાંતાક્રુઝથી દાદર સુધીનો આઠ કિલોમીટરનો રસ્તો સાંજે પાંચ વાગે પૂરો થયો.
મુંબઈ શહેરે તેના ઇતિહાસમાં પહેલી વાર આટલી મોટી જનમેદની સાથેની અંતિમયાત્રા જોઈ હતી.
જે પ્રખર વિદ્વાન ડૉ.બાબાસાહેબ આંબેડકરની અંતિમયાત્રા હતી.
😔💐💐💐💐😔