વિષય : સ્મરણ
તારા સ્મરણ માત્ર થી મારા ચહેરા પર હાસ્ય રેલાઈ જાય છે.
તને તો ખબર નથી પણ આ Blushing vaali smile જોઈને હર કોઈ comment કરતું જાય છે.
દેખાય છે હા મને પણ દેખાય છે એ કે જે તું છુપાવે છે તારી લાગણી ને.....
મારા થી પણ ક્યાં એ કહેવાય છે.
બેશક તું જોવે છે મારા સ્ટેટસ, ❤️એના પર comment ke like પણ તારા થી ક્યાં થાય છે.
મન જાણતું હોય છે જે એને શબ્દો નાં સહારા ની જરૂર નથી.
કીધા વગર જે ફીલ થાય છે એ કહેવાય એવી અમને જરૂર નથી.
મારું મન, મારું હૃદય પણ એમાં સ્થાન તારું.
મારી આત્મ પણ એમાં વાસ તારો....
છે રાધા કૃષ્ણ જેવી આપણી આ મિત્રતા....
પણ એમાં .......ક્યાં છે એ સાથ તારો.