🌹 સુપ્રભાત 🌹
મારી પાસે એક સપનાનો સંબંધ છે .
મિત્રતા હજી એટલે જ અકબંધ છે .
પકડીને હાથ ચાલ્યા હતા થોડે સુધી .
હજી હાથમાં એની સુગંધ છે.
ખેરવી કાઢ સુકાઈ ગયેલા બધાયે પાન .
પાનખર પછી જ તો વસંત છે .
સાથે હસતા , સાથે રમતા , સાથે જમતા ,
મિત્રતા જેવું બીજું ક્યાં કોઈ સગપણ છે ?
નથી મળ્યા વરસોથી એથી શું થયું ?
સંબંધ હજી એટલોજ અકબંધ છે.
ચાલ ,બધી જૂની યાદો તાજી કરીએ.
હૈયામાં જે હજી સુધી અકબંધ છે.
❤️🤝 મિત્ર 🌹💞