Quote in Shayri by वात्सल्य

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારે વાયદે આવું તો પણ મને બદનામી મળે!
હું પહોંચું વહેલો તો પણ મને બદનામી મળે.
તારી કટેવ હંમેશા મોડી આવવાની ગઈ નહીં !
સમય થઇ ગયો છે,એમ કહી તું મળે ન મળે.
- वात्सल्य

 Shayri by वात्सल्य : 111842314
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now