Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈનાં અહીં દિલ તૂટે મોરબીમાં ઝૂલતો પૂલ તૂટે!
અસર અમદાવાદમાં વર્તાય,વડોદરે ગરીબોનો પૂલ તૂટે.
અકસ્માત થાય ત્યાં હોસ્પિટલ નવી નકકોર બને!
મારે ગામ ધૂળ ખાતી વરસોની હોસ્પિટલમાં ઢોર જુટે !
સ્કૂલ તૂટે મંદિર તૂટે,તૂટે ગરીબની જ ઝુંપડી!
એક ના તૂટે બિન પરવાનગીવાળી રાજકારણીની જ સૂપડી!
- વાત્ત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111842309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now